ઊંડાણપૂર્વક જન્માક્ષર

in-depth-horoscope
પૃષ્ઠોની સંખ્યા:
પ્રીમિયમ રિપોર્ટમાં 60 થી વધુ પૃષ્ઠો છે

તે નીચેની ભાષાઓમાં ઉપલબ્ધ છે:

English Malayalam Hindi Marathi Tamil Telugu Kannada Bengali Oriya Gujarati Sinhala
Average Rating:
Reviews:
જે રીતે તેનું નામ સૂચવે છે તે રીતે જ, આ જન્માક્ષરમાં તમારા જીવન, પાત્ર અને ભાગ્યનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ સેમલ છે. તેમાં 60-પાના કરતાં વધુ પૃષ્ઠોમાં વિગતવાર રીતે જન્માક્ષર માહિતી અહેવાલ હોય છે! તેમાં ઉચ્ચ ચોકસાઇ સાથે સ્પષ્ટ રીતે જન્માક્ષરની તમામ વિગતો પ્રસ્તુત કરવામાં આવે છે.
વ્યક્તિત્વનું મૂલ્યાંકન - શક્તિ અને નબળાઈ
તમારું શિક્ષણ, કારકિર્દી, સંપત્તિ વગેરે.
તમારું સ્વાસ્થ્ય, લગ્ન અને સંબંધો.
દાસા-અપહારા કોષ્ટકો અને ભવિષ્યની આગાહીઓ
લગ્ન, કારકિર્દી વૃદ્ધિ, સંપત્તિ વગેરે માટેનો અનુકૂળ સમયગાળો.
તમારા યોગ, દોષો અને તે દોષોના ઉપાયો
trust-badge
Basic Premium Premium plus
Enter chart options & birth details
Chart Options
Style
Language
Name & Gender
Name
Gender
Birth Details
Place
Date
Time
By choosing to continue, you agree to our Terms & Conditions and Privacy Policy.
Enter payment options
Contact
Apply
Price of report 2100
Discount 900
Discounted amount 1200
GST(18%) 216
Payable amount 1416
Your report will be delivered to your Email ID or WhatsApp within 3 hours..
Know More Your report will be delivered to your Email ID or WhatsApp within 3 hours usually. However, it may take up to 24 hours sometimes. For any report delivery related issues please contact us at support@clickastro.com.
Select payment method:

No credit card or signup required

Fill the form to get In-depth Horoscope

User reviews
Average rating: 4.8 ★
2357 reviews
jasal mehta
★★★★★
29-11-2024
Thank you for prompt response
eshwar mali
★★★★★
09-11-2024
Super
nidhish mudaliar
★★★★
21-10-2024
Thanks, but I was expecting you would also predict Lucky Gems for me which isn't given. Pl recommend Gems.
atul kumar gupta
★★★★★
15-10-2024
Click astro is a very good platform to understand your Horoscope
dhamodharan
★★★★★
08-10-2024
Super
hari singh chouha
★★★★★
17-09-2024
Truly amazing
marella amani
★★★★★
31-08-2024
Thank you
shyamal ghosh
★★★★★
25-08-2024
I got three online kosthis(son,daughter
pathmerajen ma
★★★★★
11-08-2024
?????? ??????? ??????
manju
★★★★★
23-07-2024
Very good super ????
sneha
★★★★★
23-07-2024
Overall good experience
mekala siva kotaiah
★★★★★
23-07-2024
Super exlent
punitha
★★★★★
22-07-2024
Very good
thenappan
★★★★
05-07-2024
This is good but can you please give this in tamil
hari
★★★★
28-06-2024
I am reading my horoscope for the first time. Hence it seems to be true based on the facts it mentioned which is similar to my life. I am happy with this in-depth horoscope!
shalaka joshi
★★★★★
27-06-2024
Immidiate report recd on mail. One can download, print, cqn refer anytime. It is nice app and good people to cosult with. Very happy
shashidharan nair
★★★★★
24-06-2024
Manju did a good job and sneha recommended astrologer. Overall good service
sanjay paliath
★★★★★
24-06-2024
Happy with clickastro especially daily details,manthras to chant precautions to take also customer executive assistance.
sanjay paliath
★★★★★
24-06-2024
Happy with clickastro especially daily details,manthras to chant precautions to take also customer executive assistance.
arti
★★★★★
13-06-2024
Recently download my kundali from this website clickastro. But while giving details I added south chart, as I was not aware of the chart layouts. Manju ji called me about service feedback when I told her that I need to rectify this chart she did corrected it and provided me the chart I want. Big thank you to Manju ji and clickastro for the detail kundali.
madhu
★★★★★
02-06-2024
Spr agiede
vishakha kashiv
★★★★★
02-06-2024
Report received before mentioned time,supportive staff
dhananjay roy
★★★★★
30-05-2024
Good ????
rooplal
★★★★★
27-05-2024
Shubhkamnaayein
hari
★★★★★
10-05-2024
Super
saurabh chaudhary tom
★★★★★
08-05-2024
Bilkul Sat pratishat sahi batata hai
samarjit jana
★★★★
02-05-2024
I prefer to get the report in English, my mother tongue is bengali, but can't read bengali. Please send the report once again in English
vasukiselvam
★★★★★
21-04-2024
Very useful app
hariharan
★★★★★
19-04-2024
Super
hariharan
★★★★★
08-04-2024
super

Testimonials From Renowned Astrologers

Sri. Kanippayyur Narayanan Namboodiripad
Sri. Kanippayyur Narayanan Namboodiripad
Astro-Vision Futuretech is the number one company providing astrological reports, which are very accurate. They are doing a great job by serving the people.
Sri. M V Naranarayanan
Sri. M V Naranarayanan
I have been using Astro-Vision mobile application for the past two years. It is very simple, useful and accurate. So, except Astro-Vision software, I am not using any other applications.
Dr.C.V.B. Subrahmanyam
Dr.C.V.B. Subrahmanyam
In older days, without checking panchangam, people didn't even stepped out of their homes. But in today's world, Astro-Vision has come up with an application which gives you information about Rasi, Navamsham, Bhava etc. which is really appreciative.
Smt. Gayatri Devi Vasudev
Smt. Gayatri Devi Vasudev
The digital avatars of Jyotisha powered by Astro-Vision have spread awareness and are ideal to today's fast paced life.

Video Reviews

left-arrow
Clickastro Hindi Review on Indepth Horoscope Report - Sushma
Clickastro Hindi Review on Full Horoscope Report - Shagufta
Clickastro Review on Detailed Horoscope Report - Shivani
Clickastro Full Horoscope Review in Hindi by Swati
Clickastro In Depth Horoscope Report Customer Review by Rajat
Clickastro Telugu Horoscope Report Review by Sindhu
Clickastro Horoscope Report Review by Aparna
right-arrow

Clickastro ના ઊંડાણપૂર્વકના જન્માક્ષરની વિશેષતાઓ

સામાન્ય રીતે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

ગ્રહો આપણને કેવી રીતે પ્રભાવિત કરે છે?

જ્યોતિષ એક એવી કળા છે જેમાં કુંડળીમાં વિવિધ ગ્રહો અને તેમના ગૃહોનો અભ્યાસ સામેલ છે. જન્માક્ષર ચાર્ટનો ઉપયોગ કરીને, કોઈપણ સારા અને અનુભવી જ્યોતિષી તમારા ભવિષ્યની આગાહી કરી શકે છે, તમને જીવનની સમસ્યાઓ અંગે માહિતી આપી શકે છે અને તેના માટે ઉપાયો પણ સૂચવી શકે છે.

વૈદિક જ્યોતિષવિદ્યા અન્ય જ્યોતિષવિદ્યાથી કેવી રીતે અલગ પડે છે?

વિશ્વમાં જ્યોતિષવિદ્યાના વિવિધ સ્વરૂપો (જેમ કે વૈદિક/પશ્ચિમ/ચીની વગેરે) છે જે આજે પણ અસ્તિત્વમાં છે. દરેક વિદ્યા પોતાના કાર્ય અને તેના પોતાના સિદ્ધાંતોના આધારે જુદી પડે છે, જો કે, આપણે જ્યોતિષશાસ્ત્રના વૈદિક અને પશ્ચિમી સ્વરૂપોની તુલના કરીએ, તો નીચે સૂચિબદ્ધ કેટલાક મુખ્ય તફાવતો જોવા મળે છે:

1. હિંદુ જ્યોતિષશાસ્ત્ર (વૈદિક જ્યોતિષ) એક નિશ્ચિત રાશિચક્રની વિભાવનાના આધારે ભવિષ્ય દર્શાવે છે, જ્યારે પશ્ચિમના જ્યોતિષમાં, પરિવર્તનશીલ રાશિચક્રનો વિચાર અમલમાં છે.

2. વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, તમારી જન્માક્ષરનું અર્થઘટન તમારા આરોહણ અથવા લગન (ઉગતા ચિહ્ન)ના આધારે કરવામાં આવે છે, જ્યારે પશ્ચિમી જ્યોતિષમાં આવી કોઈ કલ્પના અસ્તિત્વમાં નથી.

3. ભારતીય જ્યોતિષશાસ્ત્ર (વૈદિક સ્વરૂપ) તમારા જન્મના સમયના સંદર્ભમાં રાશિચક્રની ચોક્કસ અને યોગ્ય સ્થિતિના આધારે તમારા જીવનના ચાર્ટ વિશે આગાહી કરે છે. જો કે, પશ્ચિમી જ્યોતિષશાસ્ત્રમાં, વ્યક્તિના જન્મનો ચોક્કસ સમય અને સ્થળનો ખ્યાલ અસ્થાને છે.

ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં આરોહણ (ઉગતા ચિહ્ન)નું શું મહત્વ છે?

આરોહણ અથવા લગન એ દરેક જન્માક્ષરનું પ્રથમ ગૃહ છે અને તે વૈદિક જ્યોતિષશાસ્ત્રના સૌથી મહત્વપૂર્ણ ભાગો પૈકી એક છે. તે વ્યક્તિના જન્મ સમયે પૂર્વીય ક્ષિતિજ પર હોય છે અને વ્યક્તિનું વ્યક્તિત્વ, એનું વલણ અથવા ઘટનાઓનો ક્રમ સૂચવે છે. જન્માક્ષરના ચાર્ટમાં અન્ય તમામ ગૃહોનું અર્થઘટન આરોહણ એટલે કે પ્રથમ ગૃહના આધારે કરવામાં આવે છે. વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં રાશી ચાર્ટ મહત્વપૂર્ણ છે અને જન્મ સમયે ચંદ્ર જે ગૃહમાં હોય તે ગૃહના આધારે આરોહણની ગણતરી કરવામાં આવે છે.

હું Clickastro પર મારી પ્રીમિયમ જન્માક્ષર કેવી રીતે મેળવી શકું?

Clickastro પર તમારી પ્રીમિયમ જન્માક્ષર મેળવવા એ 2-પગલાની સરળ પ્રક્રિયા છે. પ્રથમ પગલામાં, તમારે અહી આપેલું એક ફોર્મ ભરવું પડશે અને તેમાં તમારી જન્મ વિગતો અમને શેર કરવી પડશે. આગામી અને અંતિમ પગલામાં, તમારે નિશ્ચિત રકમ ચૂકવવી પડશે અને એ પછી આગામી 3 કલાકમાં તમારા સંપૂર્ણ જન્માક્ષરનો રિપોર્ટ તમારા મેઈલબોક્સમાં મોકલી દેવામાં આવશે.

શા માટે Clickastro એ એક શ્રેષ્ઠ પેઇડ જ્યોતિષ સેવા ગણવમાં આવે છે?

Clickastro પર, તમે તમારા સમગ્ર જીવનનું વિગતવાર વિશ્લેષણ મેળવી શકો છો, તેમાં તમારા જીવનની મુખ્ય ઘટનાઓ, આગામી 25 વર્ષ માટે શિક્ષણ, લગ્ન, કારકિર્દી વગેરે વિશેની આગાહીઓ આપવામાં આવે છે અને તમને તમારા ભવિષ્યનું યોગ્ય રીતે આયોજન કરવા અને તમારા જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે ઉપાયો સૂચવવામાં આવે છે.

ચુકવણી કરવા માટે કઈ પદ્ધતિઓ ઉપલબ્ધ છે?

Clickastro પર, તમે તમારા માટે અનુકૂળ હોય તેવા ચુકવણી પેમેન્ટ મોડના આધારે તમારા પ્રીમિયમ જ્યોતિષ રિપોર્ટ માટે ચૂકવણી કરી શકો છો. અમે યુપીઆઈ/નેટ બેંકિંગ/ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ્સ/વોલેટ્સ/પેટીએમ દ્વારા ચૂકવણી કરવાની સુવિધા આપીએ છીએ.

જન્મ ચાર્ટ શું છે?

તેના નામ મુજબ, જન્મ ચાર્ટ, એ વ્યક્તિના જન્મ સમયે આકાશનો એક સંપૂર્ણ સ્નેપશોટ હોય છે. તે આકાશના પૂર્વીય ક્ષિતિજ પર આરોહણ (ઉગતા ચિહ્ન) નું પ્રતિનિધિત્વ કરે છે, અને તેમાં સમગ્ર આકાશને 12 ગૃહો અને 9 ગ્રહોમાં વિભાજિત કરવામાં આવે છે.

શું મારે મારા પ્રીમિયમ જ્યોતિષ પરામર્શ માટે ભારે ચાર્જ ચૂકવવાની જરૂર છે?

તમારા પ્રીમિયમ જન્માક્ષરના રિપોર્ટમાં 60 પૃષ્ઠો કરતાં વધુ માહિતી હોય છે અને તે તમારા જીવન, કારકિર્દી, લગ્ન, સંભાવનાઓ અને અન્ય ઘટનાઓને લગતી દરેક માહિતી આવરી લે છે. તમે માત્ર INR 1200/- માં તમારી જન્માક્ષરનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ મેળવી શકો છો.
Compare Features
BASIC
Online viewing
PREMIUM
PDF via E-mail/WhatsApp
PREMIUM +
Printed Book
Panchanga Predictions
Bhava Predictions
Partial
Dasa Predictions
Partial
Graha dosha analysis
Partial
Yogas
Partial
Paryanthar dasa Periods(Sub-Sub-dasa)
Partial
Favourable Periods
Partial
Ashtakavarga Predictions
Partial
Transit Forecast
Partial
Remedies
FutureBook - Your Life Document (Printed Horoscope)
FREE
Get Basic
42%OFF
Rs.2100
Rs.1200
Buy Premium
View Sample
23%OFF
Rs.3249
Rs.2499
Buy Premium+
View Sample
X
What others are reading
left-arrow
Kids Personality by Zodiac Sign: A Parent's Essential Guide
Kids Personality by Zodiac Sign: A Parent's Essential Guide
Introduction Every child is unique, with distinct traits and behaviours that make parenting as much an exploration of new ideas as much as sticking to long-held traditions. Astrology has a lot to offer when it comes to the child’s pe...
Everything about Planets in Vedic Astrology
Everything about Planets in Vedic Astrology
Planets in Vedic Astrology All events in a person's life are thought to be regulated by the planets in Vedic Astrology. These celestial objects influence everyone's personality and destiny. The location of the planets at the time of ou...
Dattatreya Jayanti: Celebrating the Ultimate Spiritual Guide and Teacher
Dattatreya Jayanti: Celebrating the Ultimate Spiritual Guide and Teacher
Introduction Dattatreya Jayanti, also known as Datta Jayanti, is a revered festival that marks the birth anniversary of Lord Dattatreya, an incarnation of the divine trinity—Brahma (the creator), Vishnu (the preserver), and Shiva (th...
What should be your New Year's Resolutions in 2025?
What should be your New Year's Resolutions in 2025?
2025 New Year’s Resolutions For Every Zodiac Sign The year 2025 is here. This is the perfect opportunity to make new beginnings. Openly or subtly, every one of us carries within us certain goals that we aspire to turn into reality ...
Guruvayur Ekadasi 2024: A Sacred Celebration at the Sri Krishna Temple in Kerala
Guruvayur Ekadasi 2024: A Sacred Celebration at the Sri Krishna Temple in Kerala
Introduction Guruvayur Ekadasi is a revered annual celebration in Kerala, observed at the Sri Krishna Temple in Guruvayur. Falling in the month of Vrischikam as per the Malayalam calendar, it aligns with Ekadasi observances like Moksha...
Karthikai Deepam 2024: The Festival of Lights in South India
Karthikai Deepam 2024: The Festival of Lights in South India
Introduction Karthikai Deepam, also known as Karthigai Deepam or Karthika Deepam, is an ancient festival celebrated across South India, especially in Tamil Nadu, Kerala, and parts of Andhra Pradesh. Known as the South Indian festival o...
Gita Jayanti 2024: Date, Importance, Rituals, and Celebration
Gita Jayanti 2024: Date, Importance, Rituals, and Celebration
Introduction Gita Jayanti marks the sacred day on which Lord Krishna imparted the timeless teachings of the Bhagavad Gita to Arjuna on the battlefield of Kurukshetra. Celebrated on Shukla Ekadashi in the month of Margashirsha, typicall...
Dhanu Sankranti: A Celebration of Devotion
Dhanu Sankranti: A Celebration of Devotion
Dhanu Sankranti, an auspicious occasion in the Hindu calendar, is distinguished by the Sun's entry into the Sagittarius sun sign or Dhanu Rashi. Dhanu Sankranti 2024 falls on Sunday, December 15. This celebration resonates across Indi...
Your Worst Month in 2025 According to Your Zodiac Sign
Your Worst Month in 2025 According to Your Zodiac Sign
As we traverse the enigmatic dance of time, our lives are intertwined with the movements of the stars that lie outside it. Each zodiac sign carries its own unique set of characteristics, influencing our experiences, emotions, and challe...
Kaal Bhairav Jayanti 2024: Embracing the Fierce Protector
Kaal Bhairav Jayanti 2024: Embracing the Fierce Protector
Introduction Kaal Bhairav Jayanti, also known as Bhairava Ashtami or Kala Ashtami, is dedicated to Kaal Bhairav, the fierce and protective manifestation of Lord Shiva. Observed on the Ashtami Tithi of the Krishna Paksha in the month of...
right-arrow
View More
Today's offer
Gift box