ઓનલાઈન જન્માક્ષરની નિ:શુલ્ક આગાહી/FREE HOROSCOPE IN GUJARATI

in-depth-horoscope
The number of pages:
More than 60 pages in the premium report

Available in languages:

English Malayalam Hindi Marathi Tamil Telugu Kannada Bengali Oriya Gujarati Sinhala
Average Rating:
Reviews:
ક્લિક એસ્ટ્રો તમારી વિગતવાર વૈદિક જ્યોતિષ કુંડળી આપે છે!જેમાં સામેલ છે:
તમારી 25 વર્ષની વિગતવાર આગાહીઓ અને ઉપાયો.
જીવનના તમામ પાસાઓ પર આગાહીઓ આપવા ભાવનું વિશ્લેષણ.
પંચાંગની આગાહીઓ અથવા જન્મની મુળ વિગતો.
તમારા વર્તન, ચરિત્ર અને સ્થિતિનું વિશ્લેષણ.
શિક્ષણ, કારકિર્દી અને લગ્નની આગાહીઓ
તમારી સંપત્તિ, મિલકત અને વ્યવસાય વિશે આગાહીઓ.
તમારા દશા - અપહારા સમયગાળાની વિગતો
તમારા યોગો અને તેમની લાક્ષાણિક્તાઓ
તમારા લગ્ન, કારકિર્દી, મકાન બાંધકામ વગેરે માટે અનુકુળ સમયગાળો.
તમારા નજીકના ભવિષ્યના પરીવર્તનની આગાહીઓ
તમારા દોષો અને તેના ઉપાયો.
વિવિધ જન્માક્ષરના ચાર્ટ અને કોષ્ટકો.
trust-badge

Fill the form below to get In-depth Horoscope

Name
Email ID
Gender
Place Of Birth

Date Of Birth
Time Of Birth
Language
Chart Style
By choosing to continue, you agree to our Terms & Conditions and Privacy Policy.
User reviews
Average rating: 4.8 ★
2337 reviews
jayanth sai pavan
★★★★★
20-10-2024
Good
bala
★★★★
01-10-2024
Getting an online marriage prediction report is not a problem these days. But their quality varies. If you want to buy a decent prediction report with good quality though the price is a bit higher, then Clickastro is your best option. The reports are comprehensive, accurate and fairly simple as well. It also carried remedies for doshas if any. The best part is you can consult an astrologer for a more detailed analysis through the same platform itself.
gaytri koley
★★★★★
26-09-2024
detailed accurate
ganav s gowda
★★★★★
21-09-2024
Good
mani ram
★★★★★
16-09-2024
good
ragunandan
★★★★
12-08-2024
Very good
digvijaya djeerrendra omf
★★★★★
24-07-2024
My complet jathaka list
gopal
★★★★★
25-06-2024
Very nice
partha mukherjee
★★★★
08-06-2024
No comments for the month of March.
jayalakshmi
★★★★
27-05-2024
good
fathima bi
★★★★★
28-04-2024
Nice???? prediction I am happy????
m.navakoti
★★★★★
23-04-2024
Super
govind patel
★★★★★
14-04-2024
I am interested for my son marriage pridiction.his date is 10 04 1993.11.00 am
p
★★★★★
12-04-2024
Very nice
tarkeshwarnath
★★★★★
08-04-2024
Ok
mukesh dabar
★★★★★
28-03-2024
PLEASE BLESS US ALWAYS THANKS FROM BOTTOM OF MY HEART PLEASE GUIDE THE NEEDY ...
malik baba
★★★★★
24-03-2024
Swami plz tell my jatakam plz
kiran asher
★★★★★
17-03-2024
Very nice and prompt reply.
hariny
★★★★
07-03-2024
Nice
bhojaraja h
★★★★★
05-03-2024
Thank you so much sir
r.jaya kumar
★★★★★
02-03-2024
Very good nice
priety
★★★★
01-03-2024
Good
divya
★★★★
13-02-2024
Telugu jathakam predictions were surprisingly accurate. I'm impressed with the service
rahul
★★★★
13-02-2024
Marriage predictions were helpful, but some aspects could have been more detailed
ananya
★★★★
13-02-2024
Kannada jataka analysis was spot-on! The forecasts were remarkably accurate, and I'm truly satisfied.
rajesh
★★★★
13-02-2024
Telugu jathakam report was insightful and well-explained. It helped me understand myself better.
madhav
★★★★
12-02-2024
The best possible jathakam report is made available here. The reports are futuristic while retaining the traditional aspects of astrology. I love it when seemingly random events make sense when viewed from a higher plane. Clickastro reports have that effect on you. If you need the best in astrology, Clickastro should be your go to site.
rohit singh
★★★★★
10-02-2024
Easy understanding
purnima sharma
★★★★★
09-02-2024
I want to know about health issues and son and daughter in law relation
ಮಾಲತಿ
★★★★★
02-02-2024
Good

Read Free Horoscope Reviews

Testimonials From Renowned Astrologers

Sri. Kanippayyur Narayanan Namboodiripad
Sri. Kanippayyur Narayanan Namboodiripad
Astro-Vision Futuretech is the number one company providing astrological reports, which are very accurate. They are doing a great job by serving the people.
Sri. M V Naranarayanan
Sri. M V Naranarayanan
I have been using Astro-Vision mobile application for the past two years. It is very simple, useful and accurate. So, except Astro-Vision software, I am not using any other applications.
Dr.C.V.B. Subrahmanyam
Dr.C.V.B. Subrahmanyam
In older days, without checking panchangam, people didn't even stepped out of their homes. But in today's world, Astro-Vision has come up with an application which gives you information about Rasi, Navamsham, Bhava etc. which is really appreciative.
Smt. Gayatri Devi Vasudev
Smt. Gayatri Devi Vasudev
The digital avatars of Jyotisha powered by Astro-Vision have spread awareness and are ideal to today's fast paced life.

Video Reviews

left-arrow
Clickastro Hindi Review on Indepth Horoscope Report - Sushma
Clickastro Hindi Review on Full Horoscope Report - Shagufta
Clickastro Review on Detailed Horoscope Report - Shivani
Clickastro Full Horoscope Review in Hindi by Swati
Clickastro In Depth Horoscope Report Customer Review by Rajat
Clickastro Telugu Horoscope Report Review by Sindhu
Clickastro Horoscope Report Review by Aparna
right-arrow

જન્મ તારીખ દ્વારા જન્માક્ષરની આગાહી: તમારા જીવનનો સ્નેપશોટ મેળવો

આપણું જીવન એ અજ્ઞાત પ્રવાસ છે. એવી કેટલીય ક્ષણો હોય છે જ્યાં આપણને ખાતરી નથી હોતી કે આપણે કઈ દિશામાં આગળ વધવું જોઈએ. અનિશ્ચિતતાની આવી ક્ષણોમાં, જન્મતારીખ દ્વારા ક્લિક એસ્ટ્રોની મફત ઓનલાઈન જન્માક્ષરની સેવા તમને ઉગારે છે. તમારા જન્મના ચાર્ટ અને અવકાશી પદાર્થોની સ્થિતિનું વિશ્લેષણ કરીને, ક્લિકએસ્ટ્રોના નિષ્ણાતો તમારા ભાવિ અંગે આગાહીઓ આપે છે અને તમને તેના વિશે સમજ આપે છે.

વૈદિક જ્યોતિષવિદ્યાના ઉપાય મુજબ, અવકાશી પદાર્થો આપણા જીવનને મુખ્યત્વે પ્રભાવિત કરે છે, તેના વિશ્લેષણને તમારા જન્મ / જન્માક્ષર ચાર્ટ દ્વારા વાંચી શકાય છે.

તમારા જન્માક્ષર ચાર્ટ્સ આકાશમાં ગ્રહોની સ્થિતિના સ્નેપશોટ તરીકે કાર્ય કરે છે. જ્યોતિષ વિજ્ઞાન અંગે જ્ઞાન પ્રાપ્ત કરીને, તમે તમારા જીવનના કોઈપણ સમયગાળા વિશે સહેલાઇથી સમજદારી પુર્વક યોગ્ય નિર્ણય લઈ શકો છો. તમારા માટે તમારા જન્માક્ષર વિશિષ્ટ છે અને તેમાં 12 ઘરોનો સમાવેશ થાય છે જેમાં 12 રાશિના ચિહ્નો અને 9 ગ્રહો હોય છે જે તમારા જન્મ સમયે અનન્ય રીતે મુકવામાં આવે છે. તમારા જન્માક્ષર ચાર્ટના 12 ઘરોની અંદર રાશિના દરેક સ્થાનો તમારા જીવનના ભાગ પ્રસ્તુત કરે છે અને તેની દરેક નિશાનીના સંકેતોને સમજીને, તમે સરળતાથી નક્કી કરી શકો છો કે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં ભાવિ કેવું હશે. ક્લિકએસ્ટ્રોની ગ્રહોની સ્થિતિના આધારે આપવામાં આવતી નિ:શુલ્ક જન્માક્ષરની આગાહી, તમારા જીવનના વિવિધ પાસાઓ, દશાઓ (જે જુદા જુદા ગ્રહોના પ્રભાવો દ્વારા સંચાલિત છે), દોષોની ખરાબ હાજરી, તેના ઉપાયો, વિવિધ સંક્રમણ વિશેની માહિતી, તમારા જીવનનો અનુકુળ અને બિનઅનુકુળ સમયગાળો અને તમારા નસીબ, સંપત્તિ, કારકિર્દી અને અન્ય પાસાઓ વિશે આગાહીઓ આપે છે.

તમારી કારકિર્દી અંગેની જ્યોતિષ આગાહીઓ મફત મેળવો

તમારા જીવનમાં દશાની અસર

જન્મ તારીખ અને સમયના રિપોર્ટ દ્વારા તમારા મફત જન્માક્ષર તમને તમારા જીવનના ચાર્ટમાં દશાના મહત્વને સમજવામાં મદદ કરે છે. દશા એ બાબતનો સંકેત છે કે ગ્રહો તમારા જીવનને કેવી અસર કરે છે, આ સિસ્ટમ નક્ષત્રની વિભાવના પર કાર્ય કરે છે, એટલે કે,દરેક દશા નવ ગ્રહોમાંથી કોઈ એક દ્વારા નિયંત્રિત થાય છે અને દરેક સમયગાળામાં તેની અસર વ્યક્તિના જન્મ સમયે ગ્રહની સ્થિતિ દ્વારા નક્કી થાય છે.

તમારા માટે દરેક મહાદશાનો પ્રારંભિક સમયગાળો એ ગ્રહ પર આધારિત છે કે જે તમારા જન્મ નક્ષત્ર એટલે કે જન્માક્ષત્ર પર શાસન કરે છે. દરેક નક્ષત્ર પાસે શાસક ગ્રહ હોવાથી, ચંદ્ર તમારા જન્મ સમયે જે નક્ષત્ર પર પ્રભાવી હોય એ નક્ષત્ર દ્વારા પ્રથમ દશા નક્કી કરવામાં આવે છે.

વિવિધ મહાદશા તમારા જીવનના વિવિધ પાસાઓને પ્રભાવિત કરે છે (ઘણીવાર તે ગ્રહ દ્વારા શાસન કરવામાં આવે છે) અને તેમની અનુકુળ સ્થિતિ આપણને જરૂરી ખ્યાતિ, સન્માન, નાણાકીય લાભો વગેરે પ્રદાન કરી શકે છે. જ્યારે તેમની બિનતરફેણકારી સ્થિતિ અનેક અવરોધો સર્જી શકે છે. સૂર્ય મહાદશા, ચંદ્ર મહાદશા, રાહુ-કેતુ મહાદશા, શનિ, ગુરુ, મંગળની મહાદશા દરેક તમારા જીવન ચાર્ટને વિશિષ્ટ રીતે પ્રભાવિત કરે તે બાબત એકદમ સામાન્ય છે.

દોષો અને તેના ઉપાયો – ક્લિકએસ્ટ્રો કેવી રીતે મદદ કરી શકે?

જો તમે લાંબા સમયથી તમારા જીવનમાં સમસ્યાઓ અને અનેક અવરોધોનો સામનો કરી રહ્યા હો તો ક્લિકએસ્ટ્રો વેબસાઇટની મુલાકાત લો, તમારી જન્મની વિગતો ભરો અને મફતમાં 'જન્માક્ષર જનરેટ કરો'. વૈદિક વિજ્ઞાન પર આધારિત અમારા મફત જન્માક્ષરના વિશ્લેષણનો અહેવાલ તમારા 25 વર્ષની વિસ્તૃત આગાહી કરી શકે છે તેમજ તમારા વર્તન અને પ્રકૃતિનું વિશ્લેષણ કરી શકે છે આ ઉપરાંત તમારા શિક્ષણ, કારકિર્દી, વ્યવસાય, વગેરે વિશે પણ આગાહી કરી શકે છે.

તદુપરાંત, તમારા ઑનલાઇન અહેવાલનું વિશ્લેષણ કરીને ક્લિકએસ્ટ્રોના નિષ્ણાતો તમને જણાવશે કે તમારા કુંડળી ચાર્ટમાં કોઈ કુંડળી દોષ શામેલ છે કે નહીં, અને જો કોઈ દોષ હાજર છે, તો તે તમને અસરકારક ઉપાય અંગે માર્ગદર્શન આપશે. તમારા જીવનમાં મુશ્કેલી સર્જી શકે તેવા કેટલાક અગ્રણી દોષોમાં સામાન્ય રીતે, માંગલિક દોષ (જેને કુજા અથવા મંગળ દોષ પણ કહેવામાં આવે છે), કાળસર્પ દોષ શામેલ છે.

❖ માંગલિક દોષ(કુજા દોષ) – જ્યારે મંગળ ગ્રહ તમારી કુંડળી ચાર્ટના 1,4,7,8 અથવા 12માં ઘરમાં આવે છે ત્યારે તે ઉદભવે છે.લગભગ,50% વ્યક્તિઓના જન્મ ચાર્ટમાં આ દોષ હોય છે અને એવું માનવું સાવ ખોટું છે કે જો કોઈની કુંડળીમાં માંગલિક દોષ હોય તો તે તેમના જીવનસાથીઓ માટે જીવલેણ હોઈ શકે છે. આ વાત સાવ પાયાવિહોણી છે. માંગલિક દોષથી પીડિત કોઈપણ વ્યક્તિ વૈવાહિક સમસ્યાઓ, અનિચ્છનીય આર્થિક મુશ્કેલીઓ અને અન્ય નકારાત્મક પ્રભાવોનો અનુભવ કરી શકે છે પરંતુ યોગ્ય ઉપાય આવી મુશ્કેલીઓને ટાળવામાં મદદ કરી શકે છે.

❖ કાળસર્પ દોષ – આ દોષમાં “કાળ” શબ્દ મૃત્યુનો સંકેત આપે છે જ્યારે ”સર્પ” શબ્દ સાપનો સંકેત આપે છે. વૈદિક જ્યોતિષ મુજબ, જ્યારે બધા ગ્રહો રાહુ અને કેતુની એક તરફ હોય છે ત્યારે કાલ સર્પ દોષ શરૂ થાય છે.જ્યારે રાહુથી કેતુ સુધી બધા ગ્રહો ચાપની અંદર આવી જાય ત્યારે તેની તીવ્રતા વધે છે. કાલસર્પ દોષના પ્રભાવ હેઠળ,તમે તમારા જીવનમાં દરેક ક્ષેત્રે કમનસીબી અને અવરોધોનો અનુભવ કરી શકો છો.

ક્લિકએસ્ટ્રો તમને જન્મતારીખ દ્વારા નિ:શુલ્ક જન્માક્ષર પ્રાપ્ત કરવામાં સહાય કરે છે અને સાથે સાથે આ દોષોના નકારાત્મક પ્રભાવોને દૂર કરવા માટે અસરકારક અને કાર્યકારી ઉપાયો સુચવે છે.

Features of Clickastro Horoscope in Gujarati

Frequently Asked Questions

જન્માક્ષરો તમારા જીવનને સમજવા માટે શા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે?

તમારા જીવનમાં દરેક ક્ષણે તમને નવા નવા અનુભવો થતાં રહે છે. જીવનના આવા દરેક અનુભવો ખુબજ ચોકસાઇ સાથે અને અનન્ય રીતે તમારી કુંડળીમાં વ્યાખ્યાયિત કરેલા હોય છે. જન્માક્ષરો વધુ વિશિષ્ટ એટલા માટે છે કે હકીકતમાં તે તમારા જન્મ સમયની સાથે, રાશિ અને ગ્રહોની સ્થિતિ મુજબ નિર્ધારિત હોય છે. તમારા જન્માક્ષર(કુંડળી) નિશુલ્ક ઓનલાઇન મેળવવા માટે તમારે માત્ર તમારી જન્મ અંગેની વિગતો અને તમારી અમુક મૂળ વિગતો દાખલ કરવાની જરૂર પડે છે. જન્માક્ષર(કુંડળી) તમને તમારી પસંદગીઓ અથવા નાપસંદગીઓ, તમારા વ્યક્તિગત લક્ષણો અને અન્ય વિગતો માટે જ્યોતિષીય તર્કને સરળતાથી સમજવામાં મદદ કરી શકે છે.

તમારા ઓનલાઇન જન્માક્ષર(કુંડળી) માટે તમારે ક્લિકએસ્ટ્રો શા માટે પસંદ કરવું જોઈએ?

ક્લિકએસ્ટ્રોમાં, તમે નિશુલ્ક અને વિગતવાર વૈદિક જન્માક્ષર(કુંડળી) મેળવી શકો છો જે તમારા જીવનના વિવિધ પાસાઓને વિસ્તૃત રીતે વ્યાખ્યાયિત કરે છે જેમાં તમારી દશા- અપહારા સમયગાળા વિશેની માહિતી, લગ્ન, તમારી કારકિર્દી, કુટુંબ, તમારા વર્તનનું કાળજીપૂર્વકનું વિશ્લેષણ, તમારું વ્યક્તિત્વ, સ્થિતિ વગેરે. અમને અનન્ય સાબિત કરતું પરિબળ એ છે કે વિશ્વભરમાં 110 મિલિયનથી વધુ ગ્રાહકોએ અમારી આ સેવાનો લાભ લીધો છે અને આશરે 1000+ જ્યોતિષીઓ અમને સહાયરૂપ થાય છે તેમજ નિશુલ્ક જન્માક્ષર(કુંડળી) અને તેની સમજણ મેળવવા માટેનું સૌથી પ્રાધાન્ય ધરાવતું અમારું ઓનલાઇન જ્યોતિષ પ્લેટફોર્મ સાબિત કરવામાં મદદ કરે છે.

જન્માક્ષર(કુંડળી)ના વાંચનથી તમને કેવી રીતે લાભ થાય છે?

જન્માક્ષર(કુંડળી) માટે મુખ્યત્વે ગ્રહોની સ્થિતિ, તમારા જન્મનો સમય અને સ્થાન મેળવવામાં આવે છે અને તમારા માટે સામાન્ય જીવનનું ચાર્ટ બનાવવા માટે આ ડેટાનું વિશ્લેષણ કરવામાં આવે છે. તમારા જન્માક્ષર(કુંડળી) વાંચીને, તમે તમારી પોતાની શક્તિ, તમારી નબળાઈઓ અને અન્ય અનેક ભવિષ્યવાણી જાણી શકો છો જે તમારા ભાવિ જીવન માટે અગાઉથી યોજના બનાવવામાં મદદ કરે છે અને તમારા જીવનમાં આવનારી સમસ્યાઓ અને અવરોધોનો ઉકેલ શોધવા માટે સહાય કરે છે.

તમારે ઓનલાઇન જન્માક્ષર(કુંડળી) મેળવવાનું પસંદ શા માટે કરવું જોઈએ?

દરેક જન્માક્ષર(કુંડળી) અનન્ય હોય છે અને તે કોઈ પણ વ્યક્તિના જન્મના સમય સાથે સંબંધિત તેના ગ્રહોની સ્થિતિઓ મુજબ નક્કી કરવામાં આવે છે. એક માનવી તરીકે, જ્યોતિષશાસ્ત્રની જટિલ ગણતરીઓ માટે પ્રક્રિયા કરતી વખતે કોઈ પણ જ્યોતિષી અજાણતાં જ ભૂલ કરી બેસે છે. તેથી, આવી ત્રુટિઓ ન થાય એ માટે, ક્લિકએસ્ટ્રો જેવા સ્વચાલિત સોફ્ટવેર દ્વારા કાઢવામાં આવતા જન્માક્ષર(કુંડળી) પર વિશ્વાસ કરવો એ શ્રેષ્ઠ ઉપાય છે. અમે આ સોફ્ટવેરનો ઉપયોગ કોઈ પણ મુશ્કેલી વિના ગ્રાહકોના વિશાળ ડેટા પર પ્રક્રિયા કરવા માટે અને તમારા નિશુલ્ક જન્માક્ષર(કુંડળી) અને ભવિષ્ય વિષે આગાહી કરવા માટે કરીએ છીએ જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તે 100% સચોટ પરિણામ આપે છે.

જન્માક્ષર(કુંડળી) મારા જીવન વિષે કેવી રીતે ભવિષ્યવાણી કરી શકે છે?

તમારા જીવનના વિવિધ પાસાઓની સામાન્ય પેટર્ન નક્કી કરવા માટે વિવિધ ગ્રહો, રાશિ અને તેમની સંબંધિત સ્થિતિનો ઉપયોગ કરવામાં આવે છે. તમારા જન્માક્ષર(કુંડળી) માટે આ બધા ડેટાને એકીકૃત કરવામાં આવે છે અને આવું કરવાથી જ્યોતિષીઓને તમારા વ્યક્તિત્વ, પાત્રતા, કારકિર્દી, આરોગ્ય વગેરે વિશે અભ્યાસ કરવામાં સરળતા રહે છે. આ રીતે, જન્મ તારીખ સાથે સચોટ જન્માક્ષર(કુંડળી) બનાવવાથી તમારા જીવન વિષે વિવિધ ભવિષ્યવાણી કરી શકાય છે.

શું હું જન્માક્ષર(કુંડળી)નો ઉપયોગ કરીને મારી બધી સમસ્યાઓના નિરાકરણ મેળવી શકું?

તમારા જન્માક્ષર(કુંડળી)માં અમુક અનિચ્છનીય દોષોને કારણે જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. તેથી, તમારી કુંડળી કેવી રીતે વાંચવી જોઈએ તે જાણી શકો, તો તમે સરળતાથી આ દોષો ઓળખી શકો છો અને તેનો ઉપાય જાતે શોધી શકો છો. જો આ વિષે તમને વધુ માર્ગદર્શનની જરૂર હોય, તો તમે અમારા પ્લેટફોર્મ પર રહેલા જ્યોતિષવિદ્યા નિષ્ણાતની પણ સલાહ લઈ શકો છો.

શું જ્યોતિષ સોફ્ટવેર મારા ભવિષ્ય વિષેની આગાહી કરી શકે છે?

હા, તમે પ્રદાન કરેલા ડેટાના આધારે જ્યોતિષ સોફ્ટવેર તમારા ભવિષ્ય વિષે આગાહી કરી શકે છે. તમારે માત્ર તમારી જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ દાખલ કરવાની જરૂર છે, એ પછી સોફ્ટવેર સ્વયં રીતે ગ્રહોની સ્થિતિનું વિશ્લેષણ કરશે અને તેના આધારે, તે સામાન્ય જીવન અને તમારા જીવનમાં થનારી સંભવિત ઘટનાઓની આગાહી પણ કરી શકશે.તે વ્યક્તિઓને તેમના આદર્શ જીવનસાથી શોધવામાં મદદ કરવામાં પણ ભૂમિકા ભજવી શકે છે. ભારતીય પરંપરામાં, માતા-પિતા માટે જન્માક્ષર મેચિંગ દ્વારા ભાવિ વર અને વરની સુસંગતતાનું મૂલ્યાંકન કરવું સામાન્ય પ્રથા છે. આ પ્રથા એવા સંબંધોને ઓળખવામાં મદદ કરે છે જે સામેલ વ્યક્તિઓ માટે યોગ્ય છે. આજે, અસંખ્ય ઓનલાઈન મેટ્રિમોની વેબસાઈટ વિશ્વાસપાત્ર જન્માક્ષર મેચિંગ સેવાઓ પ્રદાન કરે છે, અને એક નોંધપાત્ર પ્લેટફોર્મ ગુજરાતી મેટ્રિમોની છે.
Compare Features
BASIC
Online viewing
PREMIUM
PDF via E-mail/WhatsApp
PREMIUM +
Printed Book
Panchanga Predictions
Bhava Predictions
Partial
Dasa Predictions
Partial
Graha dosha analysis
Partial
Yogas
Partial
Paryanthar dasa Periods(Sub-Sub-dasa)
Partial
Favourable Periods
Partial
Ashtakavarga Predictions
Partial
Transit Forecast
Partial
Remedies
FutureBook - Your Life Document (Printed Horoscope)
FREE
Get Basic
42%OFF
Rs.2100
Rs.1200
Buy Premium
View Sample
23%OFF
Rs.3249
Rs.2499
Buy Premium+
View Sample
X
What others are reading
left-arrow
Gopashtami 2024: Celebrating the Divine Bond between Lord Krishna and Cows
Gopashtami 2024: Celebrating the Divine Bond between Lord Krishna and Cows
Gopashtami is one of the most cherished festivals in Vedic culture, celebrating the profound relationship between Lord Krishna and cows. Falling on the eighth day (Ashtami) during the Shukla Paksha of the Kartik month, this festival ref...
Labh Panchami: The Final Day of Diwali Celebrations
Labh Panchami: The Final Day of Diwali Celebrations
Introduction Labh Panchami marks the conclusion of Diwali festivities and is celebrated with great enthusiasm, especially in Gujarat. Falling on the fifth day (Panchami) of the Shukla Paksha (waxing moon) during the Kartik month, this ...
Nagula Chavithi: Celebrating the Sacred Bond Between Humans and Serpents
Nagula Chavithi: Celebrating the Sacred Bond Between Humans and Serpents
Introduction The festival of Nagula Chavithi is dedicated to the worship of serpents and is celebrated with devotion across southern states of India, particularly in Andhra Pradesh, Telangana, and Karnataka. This auspicious festival fa...
The August Advantage: What Sets August-Born Individuals Apart
The August Advantage: What Sets August-Born Individuals Apart
August-born people will belong to two signs: Cancer and Leo. If the person is born between August 1st and August 22nd, then he will be Cancer and the rest will be Leo. Both people will have different behaviors according to their birth h...
Avani Avittam 2024: A Deep Dive into the Sacred Ritual
Avani Avittam 2024: A Deep Dive into the Sacred Ritual
Introduction Avani Avittam, also known as 'Upakramam,' is an important ritual celebrated by the Brahmin community, particularly in Kerala and Tamil Nadu. This sacred observance falls on the Shravan Purnima (full moon day) of the tradit...
Raksha Bandhan 2024 – Celebrate the Brother-Sister Relationship
Raksha Bandhan 2024 – Celebrate the Brother-Sister Relationship
Raksha Bandhan 2024 Raksha Bandhan is one of the important festivals of Hindus. It is celebrated on Purnima (full moon day) of the Hindu month of Sravana. It is the celebration of the brother-sister relationship and their love for each...
Everything about Planets in Vedic Astrology
Everything about Planets in Vedic Astrology
Planets in Vedic Astrology All events in a person's life are thought to be regulated by the planets in Vedic Astrology. These celestial objects influence everyone's personality and destiny. The location of the planets at the time of ou...
Vishu 2024 – Heralding the New Year with Prosperity and Hope
Vishu 2024 – Heralding the New Year with Prosperity and Hope
Vishu is a regional Hindu festival celebrated in Kerala. It heralds the beginning of the astrological New Year and the arrival of spring in Kerala. Vishu is also celebrated as a harvest festival for the people of Kerala coinciding with ...
Your worst month in 2024 according to your zodiac sign
Your worst month in 2024 according to your zodiac sign
As we traverse the enigmatic dance of time, our lives are intertwined with the movements of the stars that lie outside it. Each zodiac sign carries its own unique set of characteristics, influencing our experiences, emotions, and challe...
Meena Sankranti 2024: A Unique Journey Towards Spiritual Enlightenment
Meena Sankranti 2024: A Unique Journey Towards Spiritual Enlightenment
Meena Sankranti, celebrated on March 14, 2024, marks a significant phase in the Hindu Solar Calendar, as the Sun transitions into Meena Rashi (Pisces). This transit is much more than an astronomical occurrence; it heralds a time imbued ...
right-arrow
Today's offer
Gift box